નર્મદા / જંગલ સફારીમાં 1500 જેટલા નાના મોટા દેશી વિદેશ પશુ-પક્ષીઓનો ઠંડીથી બચવાનો ઠાઠ જુઓ

Narmada jungle safari 1500 animal and bird in winter

રાજ્યામાં ઠંડા પવનો સાથે કડકડતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. નર્મદા જિલ્લામાં પણ ઠંડીનો પારો 10થી 12 ડિગ્રીએ પહોંચતા ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે આવેલા જંગલ સફારીમાં 1500 જેટલા નાના મોટા પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ