પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

નર્મદે હર...! / નર્મદા ડેમની સપાટીમાં ફરી એકવાર 4 મીટરનો વધારો, ડેમમાં હાલ 1198 MCM લાઈવ પાણીનો જથ્થો

Narmada Dam's water level rises once again by 4 meters, the dam now holds 1198 MCM of live water.

નર્મદાના કેચમેન્ટ વિસ્તારમાં સારા વરસાદને પગલે ડેમની સપાટી 4 મીટર જેટલી વધી છે. મહત્વનું છે કે, હાલ મધ્યપ્રદેશમાં સારા વરસાદના કારણે હજુ પણ જળસપાટી વધી શકે છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ