ઝારખંડ / જ્યાં-જ્યાં મોદી-શાહે કર્યુ આ કામ ત્યાં જુઓ ભાજપના કેવા થયા હાલ?

narendra modi and amit shah rallies not worked in jharkhand elections

ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં 40થી વધારે સ્ટાર પ્રચારકો અને મોટી સંખ્યામાં સાંસદોના ચૂંટણી પ્રચાર છતા બીજેપી ચૂંટણી પરિણામ પોતાના પક્ષમાં ન કરી શકી. બીજી તરફ ઓછા સ્ટાર પ્રચારકો સાથે ઉતરેલા મહાગઠબંધને સારી સફળતા મેળવી ઝારખંડની સત્તા બીજેપી પાસેથી છિનવી લીધી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ