સલામ / નડીયાદની આ દીકરીએ અપાવ્યું ગુજરાતને ગૌરવ, જાણો શું મેળવી સિદ્ધિ?

 Nadiad Brevashi Rajput miss universe Gujarat Indian ambassador 2020

નડીયાદની ફિઝિયોથેરેપિસ્ટ ડોક્ટર બ્રેવશી રાજપુતે ઓનલાઈન ઓડિશન આપી મિસ યુનિવર્સ ગુજરાત ઇન્ડિયન એમ્બેસેડર 2020 નો ખિતાબ જીત્યો છે.  ઓનલાઈન વોટિંગમાં સૌથી વધુ વોટ મેળવી બ્રેવશીએ મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર નું સબટાઇટલ મિસ પોપ્યુલર 2020નું ટાઇટલ જીત્યું છે. હવે તે દિલ્હી ખાતે મિસ યુનિવર્સલ ઇન્ડિયન એમ્બેસેડર 2020ના ખિતાબ માટે તે નોમિનેટ થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ