માસિક ધર્મ: ભારત સહિત આ દેશોમાં પણ જુઓ કેવી-કેવી અંધશ્રદ્ધા | myths about menstruation in india and other countries ek vaat kau

Ek Vaat Kau / માસિક ધર્મ: ભારત સહિત આ દેશોમાં પણ જુઓ કેવી-કેવી અંધશ્રદ્ધા

ભુજની સહજાનંદ કોલેજમાં વિદ્યાર્થીઓના માસિક ધર્મ અંગે તપાસ કરાતા વિવાદ વકર્યો હતો. ત્યારબાદ કૃષ્ણસ્વરૂપ સ્વામીએ માસિક ધર્મ પર ટિપ્પણી કરતા વિવાદે ભારે જોર પકડ્યું અને સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ ઘટના અને સમાજમાં માસિક ધર્મને લઈને પ્રવર્તી રહેલી ગેરમાન્યતાઓના વિરોધમાં VTVGujarati.com દ્વારા LaalNiShaan અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. અમે અપીલ કરીએ છીએ તમે પણ જોડાઓ આ અભિયાનમાં. જાણો આજની Ek Vaat Kau માં ભારત સહિત અન્ય દેશોમાં પીરિયડ્સને લઈને ઘર કરી ગયેલી ગેરમાન્યતાઓ વિશે...

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ