બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / mutual fund sip investment scheme you could get 53 lakhs rupees

ફાયદાની વાત / 13 13 13... આખરે શું છે આ ફોર્મ્યુલા? જેની મદદથી રોકાણ કરવા પર મેચ્યોરિટી સમયે જમા થશે 53 લાખનું ફંડ

Bijal Vyas

Last Updated: 04:02 PM, 11 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૈસા કમાવવા જેટલુ મુશ્કેલ દેખાય છે તેના ઘણું કરતા સરળ છે, પરંતુ તેના માટે તમારી પાસે સારી નાણાકીય સમજ હોવી ખૂબ જ જરૂરી છે. આવો જાણીએ વિગતે

  • શું તમે જાણો છો 13 13 13ના ફોર્મ્યુલા વિશે 
  • દર મહિને તેમાં 13 હજાર રૂપિયાનું રોકાણ કરો
  • દર વર્ષે અંદાજે 13 ટકા વળતર મળે તેવી અપેક્ષા રાખવી જોઈએ

Investment Scheme: આર્થિક રીતે દરેક વ્યક્તિ સમૃદ્ધ બનવા માંગે છે. પૈસા કમાવવા જેટલુ મુશ્કેલ દેખાય છે તેના ઘણું કરતા સરળ છે, પરંતુ તેના માટે તમારી પાસે સારી નાણાકીય સમજ હોવી ખૂબ જ જરૂરી છે. જો તમારી પાસે સારી આર્થિક સમજ નથી. આવી સ્થિતિમાં, તમારે મોટું ફંડ  એકત્રિત કરવામાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે  13 13 13ના ફોર્મ્યુલાની મદદથી જો તમે રોકાણ કરો છો, તો આ કિસ્સામાં તમે પાકતી મુદતના સમયે રૂ. 53 લાખનું મોટુ ફંડ એકઠુ કરી શકો છો. આ એપિસોડમાં, ચાલો આ સમાચાર દ્વારા સમજીએ કે આ 13 13 13 ફોર્મ્યુલા શું છે અને આ ફોર્મ્યુલાની મદદથી 53 લાખ રૂપિયાનું ફંડ કેવી રીતે એકત્રિત કરી શકાય છે. આવો જાણીએ, ખૂબ જ ખાસ પ્રકાર 13 13 13ના ફોર્મ્યુલા વિશે...

Topic | VTV Gujarati

આ માટે સૌથી પહેલા તમારે સારી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં તમારી SIP કરવી પડશે. તે પછી તમારે દર મહિને તેમાં 13 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે.

આ ઉપરાંત, તમારે તમારા રોકાણ પર દર વર્ષે અંદાજે 13 ટકા વળતર મળે તેવી અપેક્ષા રાખવી જોઈએ.

એટલે કે, જો તમે આખા 13 વર્ષ માટે દર મહિને 13 હજાર રૂપિયાનું રોકાણ કરો છો અને જો તમને તમારા રોકાણ પર વાર્ષિક 13 ટકા વ્યાજ મળે છે. આ સ્થિતિમાં, તમે મેચ્યોરિટીના સમયે સરળતાથી 53 લાખ રૂપિયાનું ફંડ સરળતાથી એકત્રિત કરી શકશો. આ પૈસા તમે તમારા બાળકોના શિક્ષણ અથવા તેમના લગ્ન માટે વાપરી શકો છો.

Disclaimer: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરાયેલા નાણાં બજારના જોખમોને આધીન છે. તેમાં રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. જો તમે જ્ઞાન વગર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો. આ સ્થિતિમાં તમારે મોટા નુકસાનનો સામનો કરવો પડી શકે છે. મ્યુચ્યુઅલ ફંડમાં કરેલા રોકાણ પરનું વળતર બજારના વર્તન પરથી નક્કી થાય છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ