બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / multibagger stocks kama holdings share price zooms from 15 to 13000 made investors

શેર માર્કેટ / શેર છે કે રોકેટ! 12 હજારનું રોકાણ કરનાર બની ગયા કરોડપતિ, 20 વર્ષમાં 84,000% રિટર્ન

Premal

Last Updated: 04:43 PM, 21 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેર માર્કેટમાં જે કંપનીઓએ છેલ્લાં 20 વર્ષોમાં પોતાના રોકાણકારને સૌથી વધુ નફો કરાવ્યો છે, તેમાંથી એક નામ કામા હોલ્ડિંગ્સ લિમિટેડનુ છે.

  • છેલ્લાં 20 વર્ષોમાં પોતાના રોકાણકારને સૌથી વધુ નફો કરાવ્યો
  • 1 લાખ રૂપિયાના 8 કરોડ રૂપિયા બનાવી દીધા
  • કામા હોલ્ડિંગ્સના શેરની શરૂઆતની કિંમત 15.50 રૂપિયા હતી

રોકાણકારના 1 લાખ રૂપિયાના 8 કરોડ રૂપિયા બનાવી દીધા

8.45 હજાર કરોડ રૂપિયાવાળી આ મિડકેપ કંપનીએ છેલ્લાં 20 વર્ષોમાં પોતાના રોકાણકારના 1 લાખ રૂપિયાના 8 કરોડ રૂપિયા બનાવી દીધા છે. કામા હોલ્ડિંગ્સ આ વાતનુ ઉદાહરણ છે કે જો રોકાણકાર યોગ્ય કંપનીના શેરોમાં રોકાણ કરી લાંબા સમયગાળા સુધી રહ્યાં તો તેઓ પોતાની સંપત્તિમાં ભારે વધારો કરી શકે છે. 

બીએસઈ પર 13099.70 રૂપિયાના ભાવે બંધ થયો

કામા હોલ્ડિંગ્સના શેર ગુરૂવારે 20 ઓક્ટોબરે બીએસઈ પર 13099.70 રૂપિયાના ભાવે બંધ થયો. જો કે, આજથી આશરે 20 વર્ષ પહેલા 19 જુલાઈ 2022ના રોજ જ્યારે પહેલી વખત બીએસઈ પર કામા હોલ્ડિંગ્સના શેરમાં વેપાર શરૂ થયો ત્યારે તેની પ્રભાવી કિંમત આશરે 15.50 રૂપિયા હતી. ત્યારથી અત્યાર સુધી તેના શેરના ભાવમાં આશરે 84,414 ટકાનો વધારો થયો છે. 

1 લાખના આ રીતે કર્યા 8 કરોડ રૂપિયા 

જેનો અર્થ છે કે જો કોઈ રોકાણકારે 20 વર્ષ પહેલા 19 જુલાઈ 2022ના રોજ કામા હોલ્ડિંગ્સના શેરમાં 1 લાખ રૂપિયાનુ રોકાણ કર્યુ હોત તો આજે તેની 1 લાખ રૂપિયાની વેલ્યુ વધારીને આજે 8 કરોડ 45 લાખ રૂપિયા થઇ ગઇ હોત. તો જો કોઈ રોકાણકારે તે સમયે માત્ર 12,000 રૂપિયા પણ આ કંપનીમાં લગાવ્યા હોત તો આજે તેના 12,000 રૂપિયા વધારીને 1 કરોડ રૂપિયા થયા હોત અને તે કરોડપતિ હોત.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ