બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / વિશ્વ / MS Dhoni and Donald Trump played golf: Trump invited, Mahi craze seen in USA, Photos viral

Photos / MS ધોની અને ડોનાલ્ડ ટ્રમ્પ રમ્યા ગોલ્ફ: ટ્રમ્પે આપ્યું હતું આમંત્રણ, USAમાં જોવા મળ્યો માહીનો ક્રેઝ, Photos વાયરલ

Megha

Last Updated: 10:20 AM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni and Donald Trump: ધોનીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ યુએસએના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા. હાલ આ તસવીર આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

  • ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હાલમાં યુએસએમાં છે 
  • યુએસએના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા ધોની  
  • આ તસવીર આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે

MS Dhoni and Donald Trump: મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેને કોઈ ઓળખાણની જરૂર નથી. સોશિયલ મીડિયાના યુગમાં ધોની તેનાથી દૂર રહે છે એવામાં તે કઈં પણ કરે તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે. એમએસ ધોનીના ઘણા ચાહકો જાણે છે કે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન હાલમાં યુએસએમાં છે. 

હાલ માહીની એક તસવીર વાયરલ થઈ રહી છે જેમાં તેઓ યુએસએના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતા જોવા મળ્યા હતા. હાલ આ તસવીર આખા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. તસવીરમાં જોવા મળે છે કે મહેન્દ્ર સિંહ ધોની ટ્રમ્પની બાજુમાં ઊભા છે. 

કાર્લોસ અલ્કારાઝ અને એલેક્ઝાંડર ઝવેરેવ વચ્ચે યુએસ ઓપન મેચ દરમિયાન આર્થર એશે સ્ટેડિયમમાં જોવા મળ્યાના એક દિવસ પછી ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન એમએસ ધોની ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગોલ્ફ રમતાં જોવા મળ્યા હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ધોનીને ગોલ્ફ રમવા માટે આમંત્રણ આપ્યું હતું. 

એમએસ ધોનીએ બુધવારે રાત્રે અમેરિકામાં વિશ્વના નંબર વન કાર્લોસ અલ્કારાઝ અને એલેક્ઝાન્ડર ઝવેરેવની ક્વાર્ટર ફાઈનલ મેચનો આનંદ માણ્યો હતો. આ મેચમાં અલકેરેઝે ઝવેરેવને હરાવીને યુએસ ઓપન 2023 સેમિફાઇનલ માટે ટિકિટ બુક કરી હતી. ધોની હાલમાં ક્રિકેટથી દૂર છે. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત IPL ટ્રોફી અપાવી હતી. આ સમયે તે પોતાના ફ્રી ટાઈમને ખૂબ એન્જોય કરી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ