અર્થતંત્ર / મોદી સરકાર માટે આર્થિક મોરચે મોટો ઝટકો, મૂડીઝે રેટિંગ ઘટાડ્યું પરંતુ કારણ કોરોના નહીં

Moody s downgrades India s ratings to Baa3

ભારતને આર્થિક ક્ષેત્રે વધુ એક ઝાટકો લાગ્યો છે. મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસીસે ભારતની ફોરેન અને લોકલ કરન્સીનું ઈશ્યુઅર રેટિંગ Baa2 થી ઘટાડીને Baa3 કરી દીધું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ