હવામાન / જો તમે આ વિસ્તારમાં રહેતા હોવ તો ચેતી જજો, ગાજવીજ સાથે તોફાની વરસાદની છે આગાહી

monsoon 2020 rain in Gujarat weather forecast today

ગુજરાતમાં આવનારા 3 દિવસ વરસાદ ધબધબાટી બોલાવશે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં પ્રેશર સર્જાતા ગાજવીજ સાથે વરસાદની સંભવાનાઓ છે. આવો જાણીએ ક્યાં થશે કેવો વરસાદ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ