બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / money plant vastu tips to get its full benefits do these upay with money plant

ટીપ્સ / મની પ્લાન્ટની ચોરી કરીને ઘરમાં લગાવવાથી બની જઇએ છીએ ધનવાન ? વાસ્તુશાસ્ત્રીએ જણાવ્યા ફાયદા અને નુકસાન

Premal

Last Updated: 07:33 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાસ્તુ શાસ્ત્રમાં ઘરમાં સુખ-સમૃદ્ધી અને ધન પ્રાપ્તિ માટે ઘણા ઉપાયો જણાવવામાં આવ્યાં છે, જેમાંથી એક ઘરમાં વાસ્તુ મુજબ ઝાડ-છોડ લગાવવા છે.

  • મની પ્લાન્ટને યોગ્ય દિશામાં લગાવવો અત્યંત જરૂરી
  • જાણો મની પ્લાન્ટને લગાવવાના ફાયદા-નુકસાન
  • મની પ્લાન્ટને લગાવવાથી ઘરમાં સુખ-સમૃદ્ધી આવે છે 

મની પ્લાન્ટ લગાવતી વખતે આ નિયમોનુ રાખો ધ્યાન

મની પ્લાન્ટ એક એવો છોડ છે, જે  દરેક ઘરમાં મળી જશે. વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને લગાવવાના અમુક નિયમો જણાવવામાં આવ્યાં છે. જેને યોગ્ય દિશામાં લગાવવો ખૂબ જરૂરી છે. આ સાથે મની પ્લાન્ટના છોડને ક્યા લગાવવામાં આવે, તેના પાનને કેવીરીતે લગાવવામાં આવે વગેરે બધી વસ્તુઓ પર વિચાર ના કરવામાં આવે તો માણસ દરિદ્રતાના વમળમાં ફસાઈ જાય છે. આવો મની પ્લાન્ટને લગાવવાના અમુક ફાયદા નુકસાન વિશે જાણીએ.

મની પ્લાન્ટ લગાવવાના ફાયદા

  1. વાસ્તુ જાણકારોનુ માનવુ છે કે જો મની પ્લાન્ટના બેલને ઘરમાં લગાવવામાં આવે તો તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે. એવુ માનવામાં આવે છે કે આ પ્લાન્ટ જેવો ફેલાય છે તેટલો નાણા લાભ થાય છે.
  2. મની પ્લાન્ટને અગ્નિ દિશામાં  લગાવવામાં આવે તો તે પોતાના નામ મુજબ પરિણામ આપે છે. જેનાથી અગ્નિ દિશાનો દોષ દૂર થાય છે. આ સાથે ઘરમાં સકારાત્મકતા આવે છે.
  3. મની પ્લાન્ટના છોડનો સંબંધ શુક્ર ગ્રહ સાથે છે. જેથી તેને લગાવવાથી શુક્ર ગ્રહ મજબૂત થાય છે. તેને અગ્નિ દિશામાં લગાવી શકાય છે. આ દિશાના દેવતા ગણેશજી છે અને પ્રતિનિધિ શુક્ર.
  4. માનવામાં આવે છે કે પાક્કા ઘરમાં કાચી જમીન હોતી નથી. એવામાં ઘરમાં શુક્ર સ્થાપિત થતો નથી. જ્યોતિષ મુજબ શુક્ર કાચી જમીનનો કારક છે. જો ઘરમાં કાચી જમીન નથી તો મની પ્લાન્ટ શુભ ફળનો કારક હોય છે. 

મની પ્લાન્ટના નુકસાન

  1. મની પ્લાન્ટને જો યોગ્ય દિશામાં નહીં લગાવો તો માણસને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. જેને ભૂલથી પણ ઉત્તર-પૂર્વ દિશામાં ના લગાવશો.
  2. મની પ્લાન્ટને લઇને આ અંધશ્રદ્ધા છે કે મની પ્લાન્ટ નસો પર પ્રભાવ પાડે છે. માનવામાં  આવે છે કે તેને ઉપરની દિશામાં વધવુ શુભ ફળ આપે છે. તો નીચેની તરફ વધવુ નુકસાન આપે છે. 

ચોરી કરેલ મની પ્લાન્ટ લગાવશો કે નહીં

મની પ્લાન્ટને લઇને અવાર-નવાર લોકો પાસેથી સાંભળ્યું છે કે જો ઘરમાં મની પ્લાન્ટ ચોરી કરેલો લગાવવામાં આવે તો વધુ નાણા લાભ થાય છે. આ અંગે વાસ્તુના જાણકારોએ કોઈ પુષ્ટિ કરી નથી. તેથી ચોરી કરીને મની પ્લાન્ટ ના લગાવશો. આ સાથે મની પ્લાન્ટને કાચની બોટલમાં પણ ના રાખશો. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ