જેવા સાથે તેવા! / 'સોરી ભાઈ...It’s call karma' પાકિસ્તાનની હાર પર મોહમ્મદ શમીએ આપ્યો શોએબ અખ્તરને જવાબ

mohammad shami tweet on shoaib akhtar karma reaction pakistan vs england final match

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વર્લ્ડ કપમાં હાર બાદ તૂટેલા દિલની ઈમોજી ટ્વીટ કરી હતી.જેના જવાબ ભારતીય ખેલાડી મોહમ્મદ શમીએ જવાબ આપ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ