પ્રેસ કોન્ફરન્સ / કોર્ટમાં સુનાવણી બાદ અલ્પેશ ઠાકોરે રાજીનામાને લઇને આપ્યું મોટું નિવેદન

MLA Alpesh Thakor press conference congress gujarat high court

કોંગ્રેસ સાથે છેડો ફાડનાર રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરના ધારાસભ્ય પદને ગેરલાયક ઠેરવવાની અરજી મામલે આજે કોર્ટમાં સુનાવણી હાથધરવામાં આવી હતી. અલ્પેશ ઠાકોરે કોર્ટમાં પોતાનું સોગંદનામું રજૂ કર્યું હતું. ત્યારબાદ અલ્પેશ ઠાકોરે આ મામલે પત્રકાર પરિષદ યોજી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ