Viral Video / બનાસકાંઠાના ડીસા પાસે ટેન્કરમાંથી દૂધ ચોરી ઝડપાઇ, ટેન્કરચાલક દૂધ કાઢી બારોબર વેંચતા ઝડપાયો

ડીસા પાસે ટેન્કરમાંથી દૂધ ચોરી ઝડપાઇ છે. ટેન્કરચાલકે દૂધ કાઢી બારોબર વેંચતા ઝડપાયો હતો. જાવલ દૂધ મંડળીના દુધ ટેન્કરનો ડ્રાઈવર આ દૂધ વેંચતો હતો. આમ ગ્રામજનોએ દૂધ ચોરી કરતા ટેન્કર ચાલકને ઝડપી પાડ્યો છે. ટેન્કરમાંથી દૂધ કાઢી બાઇક ચાલકને આપતા તે ઝડપાયો છે. આ ઘટનાનો વિડીયો વાઈરલ થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ