બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / Military exercise of the Indian army: from now on the birds will destroy the drones of the enemy country!

દુશ્મનને પડકાર / ભારતીય સૈન્યનો યુદ્ધાભ્યાસ: હવેથી પક્ષીઓ તોડી પાડશે દુશ્મન દેશનાં ડ્રોન! ટ્રેનિંગનો આ વીડિયો જોઇ દંગ રહી જશો

Priyakant

Last Updated: 02:27 PM, 29 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેના અને યુએસ સેનાએ યુદ્ધ અભ્યાસ 2022 માટે હાથ મિલાવ્યા, ઉત્તરાખંડના ઔલીમાં ચીન સરહદ પર સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ શરૂ

  • અમેરિકા-ભારતનો સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ શરૂ 
  • ઉત્તરાખંડના ઔલીમાં ચીન સરહદ પર સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ શરૂ 
  • જવાનો રશિયન મૂળના Mi-17V5 હેલિકોપ્ટરમાં આવ્યા
  • સેના ઊંચાઈવાળા વિસ્તારમાં હેલી-બોર્ન ઓપરેશન હાથ ધરશે

ઉત્તરાખંડના ઔલીમાં ચીન સરહદ પાસે ભારત અને અમેરિકી દળો વચ્ચે સંયુક્ત સૈન્ય પ્રશિક્ષણ અભ્યાસ શરૂ થઈ ગયો છે. બંને દેશો 15 દિવસ સુધી આ સંયુક્ત સૈન્ય અભ્યાસ કરશે. આ માટે જવાનો રશિયન મૂળના Mi-17V5 હેલિકોપ્ટરમાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સેના ઊંચાઈવાળા વિસ્તારમાં હેલી-બોર્ન ઓપરેશન હાથ ધરશે.

ભારત અને અમેરિકાએ ઉત્તરાખંડના ઔલીમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે સંયુક્ત સૈન્ય તાલીમ અભ્યાસ શરૂ કર્યો છે. ભારતીય સેનાના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ પબ્લિક ઇન્ફર્મેશનએ કહ્યું કે, ભારતીય સેના અને યુએસ સેનાએ યુદ્ધ અભ્યાસ 2022 માટે હાથ મિલાવ્યા છે. સેના અનુસાર સંયુક્ત કવાયત સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ શાંતિ રક્ષા અને આપત્તિ રાહત કામગીરીમાં એક પાયદળ બટાલિયન જૂથને તૈનાત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

શું કહ્યું સંરક્ષણ મંત્રાલયે ? 

સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચે યુદ્ધ અભ્યાસ દર વર્ષે યોજવામાં આવે છે. જેનો ઉદ્દેશ્ય બંને દેશોની સેનાઓ વચ્ચે સૈન્ય રણનીતિ, તકનીકો અને પ્રક્રિયાઓની આપ-લે કરવાના હેતુથી કરવામાં આવે છે. કવાયતની અગાઉની આવૃત્તિ ઓક્ટોબર 2021 માં સંયુક્ત બેઝ એલ્મડોર્ફ રિચાર્ડસન, અલાસ્કા (યુએસએ) ખાતે હાથ ધરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ