બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / Meteorological Department killer forecast! Cold weather will be high in next 5 days

ટાઢ / હવામાન વિભાગની કાતિલ આગાહી! આ વિસ્તારોમાં માવઠાની છે સંભાવના સાથે આગામી 5 દિવસમાં ઠંડીનો પારો થશે હાઇ

Kishor

Last Updated: 06:56 AM, 21 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 25મી સુધીમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે. આગામી 5 દિવસ દિવસેને દિવસે ઠંડીનો પ્રકોપ વધશે.

  • દિવસેને દિવસે ઠંડીનું પ્રમાણ વધશે!
  • ઠંડીની સાથે માવઠાની આગાહી!
  • દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં આવશે પલટો
  • સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા વરસાદની સંભાવના 

રાજ્યમાં હાલની સ્થિતિએ મોસમનો ગુલાબી મિજાજ જોવા મળી રહ્યો છે. સવાર, સાંજ ઠંડીનો અહેવાસ થઈ રહ્યો છે. તેમાં હવામાન વિભાગ દ્વારા ડરામણી આગાહી કરવામા આવી છે. જેથી હવે શિયાળ અગાઉ જ ફરી ચોમાસુ ત્રાટકે તેવી સ્થિતનું નિર્માણ થતું છે. રાજ્યના ગુલાબી ઠંડીના પગલે હાલ મિશ્રઋતુ જોવા મળી રહી છે. હવે અનેક શહેરોમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. તેવામાં માવઠા અંગે હવામાનશાસ્ત્રીઓએ માવઠાની આગાહી કરી છે.

ઠંડી વચ્ચે માવઠામાં ઠુઠવાઇ રહ્યું છે ગુજરાત,આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની  આગાહી | weather forecasts rainfall during heavy cold in gujarat

જીરૂ,ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ!

હવામાન વિભાગના સતાવાર જાહેર થયેલ વિગત અનુસાર આગામી 25મી સુધીમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાશે. આગામી 5 દિવસ દિવસેને દિવસે ઠંડીનો પ્રકોપ વધશે. ઠંડીની સાથે સાથે વાતાવરણમાં પલટો આવે અને અનેક વિસ્તારમાં માવઠાની પણ સંભાવના વ્યક્ત કરાઇ રહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મોટી અસર  દેખાઈ તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની બોર્ડર સાથેના ગામોમાં વાતાવરણ પલટાની અસર દેખાઇ શકે છે. 

તાપણા તૈયાર રાખજો, બે દિવસ બાદ ગુજરાતમાં ફરી ગાત્રો થિજવતી ઠંડી પડશે,  હવામાન વિભાગના વરતારા | Another forecast has been made by the  Meteorological Department regarding the cold ...

22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે

વલસાડ,વાપી,ઉદવાડા,ધરમપુર અને સેલવાસના વાતાવરણમાં બદલાવ સાથે ક્યાક ક્યાક છૂટોછવાયો વરસાદ પણ વરસી શકે છે. 24મી થી 26મી સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં માવઠું વરસી શકે છે. જ્યારે સાર્વત્રિક નહીં પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.22મી થી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાશે.મજબૂત ડિસ્ટર્બન્સને કારણે ઉત્તરના પર્વતીય વિસ્તારમાં હિમવર્ષા થાય તેવી પણ ભીતિ જોવા મળી રહી છે. હાલ આ આગાહીને લઈને ખેડૂતોની ચિંતા કરે છે. જીરૂ,ધાણા અને તૈયાર થયેલા પાકને નુકસાનની ભીતિ જોવા મળી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ