બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Messi sent a special gift for Dhonis daughter See how happy Ziva is

ભેટ / Messi એ ધોનીની દીકરી માટે પણ મોકલાવી ખાસ ગિફ્ટ! જુઓ કેટલી ખુશ થઈ ગઈ ઝીવા

Arohi

Last Updated: 04:37 PM, 28 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાક્ષી ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઝીવાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ઝીવા લિયોનેલ મેસીની જર્સી પહેરીને ખુશીથી આમ તેમ ફરી રહી છે.

  • મેસીની ટી શર્ટ મેળવી ખુશ થઈ ગઈ ઝીવા 
  • સાક્ષી ધોનીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ફોટો 
  • દિગ્ગજ ફુટબોલરે આપી ગિફ્ટ 

લિયોનેલ મેસીએ થોડા દિવસો પહેલા દુનિયા જીતી લીધી. કતારમાં તેનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પૂરું થયું. મેસ્સીનું નામ આખી દુનિયામાં ગુંજી રહ્યું છે. મેસ્સીની જીતની ભારતમાં પણ ઉજવણી કરવામાં આવી હતી. આર્જેન્ટિનાના સ્ટારે ભારતના દિગ્ગજ ક્રિકેટર એમએસ ધોનીની પુત્રી ઝીવાને પણ એક શાનદાર ભેટ મોકલી છે. 

સાક્ષી ધોનીએ શેર કર્યા ફોટો 
સાક્ષી ધોનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ઝીવાની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં ઝીવા મેસ્સીની જર્સી પહેરીને ખૂબ જ ખુશ જોવા મળી રહી છે. 

જર્સી પર મેસ્સીનો ઓટોગ્રાફ 
આ જર્સી પર મેસ્સીનો ઓટોગ્રાફ પણ છે. ઝીવાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી મેસ્સીની ભેટની તસવીરો પણ શેર કરવામાં આવી છે.

તસવીર શેર કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું કે like father like daughter. ઝિવાની જર્સી પર Para Ziva લખેલું સ્પષ્ટ દેખાય છે, જેનો અર્થ થાય છે ઝિવા માટે .

ધોનીનો ફૂટબોલ પ્રેમ કોઈનાથી છૂપો નથી. ધોની ઈન્ડિયન સુપર લીગ ટીમ ચેન્નાઈન એફસીનો સહ-માલિક પણ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ