ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નમસ્તે ટ્રમ્પ / મેલાનિયા ટ્રમ્પને ગુજરાતની આ પ્રખ્યાત વસ્તુ અપાશે ભેટ, તૈયાર થવામાં લાગે છે 6 મહિના

Melania Trump will be given this famous item of Gujarat gift seems ready for 6 months

મેલાનિયા ટ્રમ્પને ભારત તરફથી પ્રસિદ્ધ પાટણની પટોળા સાડી ગિફ્ટ કરવામાં આવશે. આ સાડીની ખાસયિત તે છે કે તેમને સમગ્ર રીતે હાથથી (હેન્ડવર્ક) બનાવવામાં આવી છે. 4 થી 6 લોકોને એક પટોળું તૈયાર કરવામાં લઘભગ 6 મહિનાનો સમય લાગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ