મહેસાણા / મનરેગાના શ્રમિકોએ કોન્ટ્રાક્ટર પર જોબ કાર્ડ અને ATM કાર્ડ પડાવી લીધાનો આરોપ લગાવ્યો

મહેસાણાના મનરેગાના શ્રમિકોએ કોન્ટ્રાક્ટર પર જોબ કાર્ડ અને ATM કાર્ડ પડાવી લીધાનો આરોપ લગાવ્યો છે....અંદાજે 80 જેટલા શ્રમિકોએ એક વીડિયોમાં પોતાની વેદના ઠાલવી છે..જે વીડિયો વાયરલ થયો છે..શ્રમિકોનો આરોપ છે કે, શ્રમિકોના નાણાં પડાવી લેવાના ગેમપ્લાન સાથે કોન્ટ્રાક્ટર ભરત મોદીએ તેમના જોબકાર્ડ અને ATM કાર્ડ લઈ લીધા છે. આ મુદ્દે ગામના સરપંચ અને તલાટી પણ મૌન છે...બીજી તરફ વીડિયો વાયરલ થતાં DDOએ તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં ચોંકવાનારો ખુલાસો થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ