ગજબ / એકવાર ફરી મહેસાણાનું કડી છે ચર્ચામાં: મરેલા માણસે જમીન વેચી, જાણો શું છે સમગ્ર મામલો?

mehsana kadi land scam how can dead man sell land

મહેસાણાનું કડી આજકાલ ખૂબ ચર્ચાઓમાં રહે છે પહેલા દારૂકાંડ અને હવે જમીનકાંડ મામલે કડી ચર્ચામાં આવ્યું છે. એક મરેલા માણસનો ડુપ્લિકેટ ઉભી કરીને જમીન કૌભાંડ આચરવામાં આવ્યો છે. જાણે શું છે પૂરો મામલો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ