નેશનલ હેરાલ્ડ કેસ / ગાંધી પરિવારનો બચાવ કરવા કોંગ્રેસનો મેગા પ્લાન: 13 જૂને થશે આંદોલન, આવતીકાલે પણ મોટા કાર્યક્રમ

Mega plan of Congress to save Gandhi family: agitation will take place on 13th June, big program tomorrow also

નેશનલ હેરાલ્ડ કેસમાં સોમવારે રાહુલ ગાંધી પૂછપરછ માટે ED સમક્ષ હાજર થવાના છે. કોંગ્રેસ દિલ્હીમાં વિશાળ તાકાત પ્રદર્શન સિવાય દેશભરમાં પ્રદર્શન કરી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ