કામની વાત / હૅલ્થની ચિંતા હોય તો દવાના પેકેટ પરની આ લાલ લાઈનને નજરઅંદાજ ન કરતા, સરકારે આપી જાણકારી

medicine with red line on the strip should never be consumed without doctor prescription

જ્યારે લોકો બીમાર પડે છે, ત્યારે ડોક્ટર પાસે જવાને બદલે, તેઓ સીધા જ મેડિકલ સ્ટોર પર જાય છે અને કંઈપણ વિચાર્યા વિના તે રોગ માટે દવાઓ ખરીદે છે. પરંતુ કેટલીક વખત તેના ગંભીર પરિણામો પણ ભોગવવા પડે છે. જો તમે ધ્યાન આપ્યું હોય, તો તમે જાણતા હશો કે દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટી બનાવવામાં આવી છે, પરંતુ શું તમે જાણો છો કે આ પટ્ટીનો અર્થ શું છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ