પ્રેરણા / અકસ્માત બાદ પગ કાપવો પડ્યો છતાં વર્લ્ડ ચેમ્પિયન બની આ ગુજરાતની દિકરી

Manasi Joshi world champion pride of Gujarat

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયન માનસી જોશીનાં જીવનમાં એક એવી ઘટના બની, જે કોઈ સામાન્ય માણસ સાથે બની હોત તો તે કદાચ તૂટી જાત, પરંતુ આ ચેમ્પિયન શટલરે હાર ના માની અને પોતાની મહેનત-લગનથી વર્લ્ડ ચેમ્પિયન બનવાનું ગૌરવ હાંસલ કર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ