Viral Video / વરરાજા 'વર્ક ફ્રોમ વેડિંગ' કરવા મજબૂર, દુલ્હને હાલત જોઈ આપ્યું આવું રિએક્શન

man doing office work in his own wedding see the Viral Video

કોરોના મહામારીના કારણે મોટાભાગની ઓફિસો બંધ છે અને મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. પરંતુ તમે ક્યારેય કોઈ વ્યક્તિને પોતાના લગ્નમાં લેપટોપ પર કામ કરતાં જોયો છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ