પ્રતિબંધ / પોતાની બાયોપિક બેન થતા મમતા બેનર્જીનો જવાબ, કહ્યું- હું નરેન્દ્ર મોદી નથી

Mamta Banerjee's response to her biopic was,

પીએમ મોદીની બાયોપિક પર પ્રતિબંધ લગાવ્યા બાદ ચૂંટણી પંચે હવે મમતા બેનર્જીની બાયોપિક ફિલ્મના ટ્રેલર પર રોક લગાવી છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીને લઈને કહ્યું કે, તેઓએ CBFC પાસેથી સર્ટિફિકેટ લીધુ નથી. ચૂંટણી પંચે બાયોપિકના ટ્રેલર ઓછામાં ઓછી ત્રણ વેબસાઈટ પરથી હટાવવા માટે પગલા લીધા છે. જોઇએ વિશેષ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ