બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mamlatdar committed suicide in Patan Harij

તપાસ શરૂ / પાટણના હારીજમાં મામલતદારે કર્યો આપઘાત; કચેરીના ત્રીજા માળેથી પડતું મૂક્યું

Vishal Khamar

Last Updated: 04:28 PM, 11 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ જીલ્લાના હારીજ ખાતે નવીન મામલતદાર કચેરીના બિલ્ડીંગના ત્રીજા માળેથી મામલતદારે આત્મહત્યા કરી મોતનો વ્હાલુ કર્યું હતું. ત્યારે આ બાબતે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • હારીજના મામલતદારે અગમ્યકાણોસર આત્મહત્યા કરતા ચકચાર
  • મામલતદારે ક્યાં કારણોસર આત્મહત્યા કરી તેનું રહસ્ય અકબંધ
  • પોલીસે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરી તપાસ

 હારીજ મામલતદાર કચેરીમાં મામલતદાર તરીકે ફરજ બજાવતા વી.ઓ. પટેલે મામલતદાર કચેરીના નવીન બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતું મુકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.  વી.ઓ. પટેલ દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે. વી.ઓ. પટેલના આપઘાતના સમાચાર સાંભળતા જ પરિવારજનો તેમજ મિત્રો શોકમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.

પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ઘટના બનતા લોકોનાં ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જે બાદ પોલીસને આ સમગ્ર ઘટના બાબતે જણાવતા પોલીસ પણ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી.  તેમજ લાશને પી.એમ અર્થે મોકલી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.તેમજ શા કારણે આત્મહત્યા કરી તે બાબતે લોકોની પૂછપરછ હાથ ધરી હતી. 

અપડેટ

  • પાટણ જિલ્લાના હારીજના મામલતદારે કરી આત્મહત્યા
  • વીનુ પટેલે કરી મામલતદાર કચેરીના નવા બિલ્ડિંગના ત્રીજા માળેથી કૂદીને કરી આત્મહત્યા
  • આત્મહત્યાનું કારણ હજુ સુધી અકબંધ
  • મામલતદારના મૃતદેહનુ હારીજ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવ્યુ પીએમ
  • સમી SDM ડી.કે મજેતર અને પાટણ DySP ડી.ડી.ચૌધરીનુ નિવેદન 
  • "આત્મહત્યાનુ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી"
  • "મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી નથી" 
  • "આત્મહત્યા કરવા પાછળના કારણો અંગે કોઈ પુરાવા મળ્યા નથી"
  • "પરિવાર સહિતના લોકોની ઊંડાણપૂર્વક તપાસ કરાશે"
  • આત્મહત્યાની ઘટનાને કલાકો વીતવા છતાં પાટણ પોલીસ પાસે પુરાવા નહી 
  • મૃતક મામલતદાર બનાસકાંઠાના દિયોદર તાલુકાના લીલાધર ગામના વતની હતા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ