રાજનીતિ / મમતા બેનરજીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ, કહ્યું" આમને લાવીને BJP ધ્રુવીકરણ કરી રહી છે"

Mamata Banerjee lashes out at BJP, saying

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું હતું. મમતા બેનર્જીએ કહ્યું કે ભાજપ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM ને બંગાળમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે આ કરીને ભાજપ સાંપ્રદાયિક ધ્રુવીકરણ કરવા માંગે છે અને હિન્દુ-મુસ્લિમ મતોને એકબીજામાં વહેંચવા માંગે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ