OMG / લગ્ન કરવા જઈ રહ્યા છે મલાઈકા-અર્જુન? એક્ટ્રેસે પોસ્ટ કરીને કહ્યું- "I said YES...."

malaika arora post photo with caption i said yes is she getting married to boyfriend arjun kapoor

મલાઈકા અરોડાએ શરમાતી પોતાની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ફોટોમાં મલાઈકા બ્લેક ટેંક ટોપમાં જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે- આઈ સેઈડ યશ....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ