રચનાત્મક / મહારાષ્ટ્રના કપલની શેરબજારની થીમવાળી કંકોત્રી થઈ વાયરલ, શબ્દો વાંચીને મજા પડી જશે

Maharashtra Couple's Stock Market Themed Wedding Card Invites 'Investors' to 'Merger'

મહારાષ્ટ્રના નાંદેડના ડોક્ટરની સ્ટોક માર્કેટના થીમવાળી લગ્નની એક કંકોત્રી વાયરલ થઈ છે જે જોતજોતામાં લાખો લોકો સુધી પહોંચી ગઈ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ