મહારાષ્ટ્ર ચૂંટણી / શરદ પવારનું એલાન, 125-125 બેઠકો પર કોંગ્રેસ અને NCP સાથે લડશે

maharashtra assembly election ncp sharad pawar congress party 125 seats

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થઇ ગઇ છે. એનસીપીના અધ્યક્ષ શરદ પવારે કહ્યું કે કોંગ્રેસ અને એનસીપી 125-125 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે 38 બેઠકો પર સહયોગી પાર્ટીઓ લડશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ