VIDEO / ગુજરાતમાં 50 વર્ષ સુધી તૂટે નહીં એવા રસ્તાઓ બનાવવા શક્ય છે, જાણો કેવી રીતે

Mahamanthan: It is possible to create sustainable roads

રાજ્યમાં રોડ-રસ્તાના નિર્માણમાં કરોડો રૂપિયાનું ધોવાણ થાય છે તો ક્યાંક ભ્રષ્ટાચાર કરીને કોન્ટ્રાક્ટરો ખિસ્સા ભરે છે. પરંતુ VTV દ્વારા આજે એક એવી ટેકનોલોજી અને પદ્ધતિની વાત કરવામાં આવી જેનાથી બનતા રોડ આગામી 50 વર્ષ સુધી તૂટવાની જરા પણ સંભાવના રહેતી નથી અને આ રોડ એટલે પ્રી કાસ્ટ ઓપનેબલ રોડ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ