આનંદો / ગેસ પર જમવાનું બનાવવાની સાથે મોબાઇલ પણ ચાર્જ થશે

Lucknow Student Make New Device which Makes Food and Charge your mobile also

ગેસ પર જમવાનું બનાવતી વખતે બર્નરની આંચ વાસણને ગરમ કરે છે, પરંતુ ઘણી બધી માત્રામાં તે વાસણની આસપાસ એમ જ વેસ્ટ જાય છે અથવા એમ કહી શકીએ કે આ આંચનો સંપૂર્ણ રીતે ઉપયોગ થતો નથી. ઉત્તરપ્રદેશના લખનૌના એક સ્કૂલના વિદ્યાર્થીએ આ આંચનો સો ટકા ઉપયોગ થાય તેવું ઉપકરણ વિકસાવ્યું છે. આ દ્વારા બચેલી ઊર્જામાંથી મોબાઇલ પણ ચાર્જ કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ