મોટા સમાચાર / બાબરી વિધ્વંસ કેસ : 28 વર્ષ બાદ લખનઉ CBI કોર્ટે તમામ 32 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

Lucknow CBI special court Babri demolition case verdict

બાબરી વિધ્વંસ કેસ મામલે લખનૌની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ચૂકાદો આપ્યો છે. બાબરી ધ્વંસ મામલે CBIની વિશેષ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. 6 ડિસેમ્બર 1992ના દિવસે થયેલી ઘટનાને કોર્ટે પૂર્વનિયોજીત ન હોવાનું જણાવ્યું છે. લાલ કૃષ્ણ અડવાણી, ભાજપના પૂર્વ અધ્યક્ષ મુરલી મનોહર જોશી, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, ઉમા ભારતી, વિનય કટિયાર સહિત 32ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ