બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / LRD Recruitment: Physical test of Junagadh-Surat grounds postponed

ફેરફાર / LRD ભરતી NEWS: ગાંધીનગર બાદ હવે જુનાગઢ-સુરત મેદાનોની શારીરિક કસોટી મોકૂફ, જાણી લો નવી તારીખ

Vishnu

Last Updated: 08:43 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર બાદ વાવ-સુરત, અને જુનાગઢમાં 6,7,8,10,11,12 અને 13 જાન્યુઆરીએ  યોજાનાર પરીક્ષાઓ મોકૂફ, ગ્રાઉન્ડ ઇન્ચાર્જ વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તમાં હોવાથી  પરીક્ષા મોકુફ રખાઇ

  • LRD શારિરીક કસોટીને લઇ મહત્વના સમાચાર
  • વાવ સુરતના ગ્રાઉન્ડ પર યોજનારી પરીક્ષા મોકુફ
  • જુનાગઢ મેદાનમા યોજનાર શારીરિક કસોટી મોકુફ

વાવ (સુરત)ના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તમાં હોવાથી તા 05 06 07 08 10 11 12 જાન્યુઆરીના રોજ વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તા 25 27 28 29 31 જાન્યુઆરી અને તારીખ 01 02 ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે.

જુનાગઢ ગ્રાઉન્ડમાં પણ પરીક્ષા મોકૂફ
જુનાગઢના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ વાઇબ્રન્ટ ગુજરાત બંદોબસ્તમાં હોવાથી તારીખ 06 07 08 10 11 12 13 જાન્યુઆરી નારોજ જુનાગઢના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તા 24 25 27 28 29 31 જાન્યુઆરી અને તારીખ 01 ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે.


ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ, અન્ય તારીખો જાહેર
વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા. 10 11 12 જાન્યુઆરી 2022 ના રોજ ગાંધીનગર મેદાન ખાતેની શારીરિક કસોટી મોકૂફ રાખવા માં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી અનુક્રમે તારીખ 31 જાન્યુઆરી 1 તથા ૨ ફેબ્રુઆરી ના રોજ લેવામાં આવશે. અન્ય 12 મેદાન ઉપર કસોટી યથાવત રહેશે.

જૂના કોલલેટર સાથે જ મેદાન પર પહોંચવાનું રહેશે
તારીખ બદલવામાં આવેલ છે તે ઉમેદવારોએ એમના મૂળ કોલ લેટર સાથે જ મેદાન પર પહોંચવાનું છે, નવો કોલલેટર  આપવામાં આવનાર નથી. આ ઉપરાંત શારીરીક કસોટીની તારીખ બદલવા માટે તા.૦૧/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ તમામ અરજીઓની માહિતી https://lrdgujarat2021.in વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવેલ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ