બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / lrd 2018 waiting list declared know how to check

ગુજરાત / BIG NEWS: LRD 2018 ભરતીનુ વેઇટિંગ લિસ્ટ જાહેર, એક ક્લિક પર મેળવો યાદી

Hiren

Last Updated: 05:40 PM, 16 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

LRDના ઉમેદવારો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. લોકરક્ષક ભરતી-2018ની ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

  • LRD 2018 ભરતીનુ વેઇટિંગ લિસ્ટ જાહેર
  • વેબસાઈટ પર જોઈ શકાશે વેઇટિંગ લિસ્ટ
  • લાંબા સમયથી વેઇટિંગ લિસ્ટની હતી માગ

લોકરક્ષક ભરતી-2018ના  ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું છે. જે વેબસાઇટ https://lrbgujarat2018.in પર જાણી શકાશે. આ અંગે IPS વિકાસ સહાયે ટ્વિટ કરીને માહિતી આપી છે. 1327 પુરૂષ અને 1112 મહિલા ઉમેદવારોની વેઇટિંગ લિસ્ટ જાહેર કરાઈ છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદી
ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની પ્રતિક્ષાયાદી તૈયાર કરવા હુકમ કરવામાં આવેલ છે.

લોકરક્ષક કેડર-૨૦૧૮ ભરતી અન્વયે પુરૂષ ઉમેદવારો માટે તા.૧૦/૧૨/૨૦૧૯ નારોજ જાહેર થયેલ આખરી પરિણામ તેમજ મહિલા ઉમેદવારો માટે તા.૨૪/૦૪/૨૦૨૦ નારોજ જાહેર થયેલ આખરી પરિણામમાં સમાવેશ થયેલ ન હોય તેવા ઉમેદવારોની મેરીટ યાદી ધ્યાને રાખી પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં આવેલ છે.

  • લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ પુરૂષ ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........
  • લોકરક્ષક કેડર-૨૦૧૮ પ્રતિક્ષાયાદીમાં સમાવેશ થયેલ મહિલા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં કલીક કરો...........

પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં ST DV PENDING દર્શાવેલ છે. તે ઉમદેવારોના ST અંગેના પ્રમાણપત્રો આદિજાતિ વિકાસ વિભાગનાઓ હસ્તક ચકાસણી હેઠળ છે. ચકાસણી પૂર્ણ થયા બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

પુરૂષ ઉમેદવારોની પ્રતિક્ષાયાદીની આગળની કાર્યવાહી પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગરનાઓની કચેરી ધ્વારા થતી હોવાથી તેઓશ્રીને મોકલી આપવામાં આવેલ છે.

જે મહિલા ઉમેદવારોની પ્રતિક્ષાયાદીમાં રિમાર્કસમાં DV PENDING દર્શાવેલ છે, તે ઉમદેવારોની દસ્તાવેજ ચકાસણી બાકી છે. દસ્તાવેજ ચકાસણી માટે હવે પછી જાણ કરવામાં આવશે. દસ્તાવેજ ચકાસણી બાદ જે નિર્ણય કરવામાં આવે તે સબંધિત ઉમેદવારોને બંધનકર્તા રહેશે.

LRD ઉમેદવારોનું આંદોલન કેમ હતું ?

  • વર્ષ 2018 LRDની ભરતીમાં વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાની માંગ કરાઈ હતી
  • રુપાણી સરકારે 20 ટકા વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાનુ આશ્વાસન આપ્યુ હતુ
  • રૂપાણી સરકારની જાહેરાત પર બાદમાં કોઈ નિર્ણય નહોતો લેવાયો
  • કેટલાક દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વેઈટિંગ લીસ્ટ જાહેર કરવાનું આશ્વાસન આપ્યું હતું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ