બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / Love, murder and arbitrariness... I called my lover to meet him in the dark of night, as soon as my husband opened his eyes, the truth was exposed and then the bloody game started.

ધરપકડ / મહોબ્બત,મર્ડર અને મનમાની... રાતના અંધારામાં પ્રેમીને મળવા બોલાવ્યો, પતિની આંખ ખૂલી જતાં ખૂલી ગઈ પોલ અને પછી શરૂ થયો ખૂની ખેલ

Vishal Khamar

Last Updated: 10:37 PM, 17 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપુરના પેઢલા પાસે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપ્યા અને લાકડા વડે હુમલો કરી પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારે આ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  • જેતપુરમાં  પ્રેમી સાથે ઝડપાયેલી પત્નીની હત્યા 
  • પતિએ પત્ની અને પ્રેમી પર કર્યો હુમલો 
  • પત્નિને ગંભીર ઈજા પહોંચતા મોત 

 જેતપુરના પેઢલા ગામે પ્રેમી સાથે પત્નીને પતિએ રંગે હાથ ઝડપ્યા બાદ પતિએ બંને પર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જ્યાં પતિએ પ્રેમીને મારમારી ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. જ્યારે પત્નીને આડેધડ મારમારી તેને મોતને ઘાટ ઉતારી હતી. જે મામલે જેતપુરના ઉદ્યોગ નગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવા પામી હતી.

સંગીતાબેન તેમનાં પ્રેમીને અવાર નવાર મળતા
બનાવની વિગતો મુજબ મૃતક પરિણીતાના ભાઈ સુશીલ માંગીલાલ મડીયાએ આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સુશીલની બહેન મૃતક સંગીતાબેનના લગ્ન લખન વાસકેલા સાથે થયા હતા. આ બનવામાં સંગીતાબેનને સંજય ગોપાલભાઇ સોલંકી સાથે પ્રેમ સંબંધ હોઈ. બંને અવાર નવાર એકાંતમાં મળતા હતા. 

પત્નિને ગંભીર ઈજા પહોંચતા મૃત્યું નિપજ્યું
તા.૧૪ ના સાંજના પાંચ વાગ્યાના અરસામાં સંગીતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા. એ વખતે આરોપી લખન ત્યાં આવી ગયો હતો. અને પત્ની તથા પ્રેમીને રંગે હાથ ઝડપીને તેમના પર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં સંજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આરોપી લખને પત્નીને બેફામ માર મારતા તેનું મૃત્યુ થયું હતું. જે મામલે જેતપુર ઉધોગનગર પોલીસે ફરિયાદ નોધાઇ હતી. સમગ્ર મામલે હત્યારા પતિની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

કે. જી. ઝાલા  (ઈન્ચાર્જ ડી.વાય.એસ.પી, જેતપુર)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ