ચૂંટણી / ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ, જાણો કુલ કેટલું થયું મતદાન?

lok sabha election 2019, gujarat voting

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજ્યની તમામ ૨૬ લોકસભા બેઠકો અને ચાર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન યોજાયું હતું. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ