Coronavirus / લોકડાઉન વચ્ચે ભારતમાં પ્રથમ વખત આ રીતે ગાંધીનગરમાં યોજાઇ રાજ્યની કેબિનેટ બેઠક

lockdown gandhinagar first time cabinet meeting video conference

ભારત સહિત ગુજરાતમાં જોવા મળી રહેલા કોરોના કહેર વચ્ચે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને સોશિયલ ડિસ્ટન્સ રાખવા જણવામાં આવી રહ્યું છે. ત્યારે ગાંધીનગરમાં ભારતની સૌ પ્રથમ વીડિયો કોન્ફરસથી કેબિનેટ બેઠક યોજાઇ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ