રાજકીય સંકટ / BIG NEWS : 45 દિવસમાં લિઝ ટ્રસે બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી આપ્યું રાજીનામું, જાણો હવે કોણ બનશે PM

Liz Truss resigns as the Prime Minister of the United Kingdom

આખરે લીઝ ટ્રસે બ્રિટનના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ ફક્ત 45 દિવસ સુધી જ પીએમ પદ સંભાળી શક્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ