Travel / ટ્રાવેલ લવર્સ માટે ફરવા માટે આ સૌથી સુરક્ષિત દેશ; તસ્વીરો જોઇને જવાની ઈચ્છા થઇ જશે

List of safest country to visit for travelers

ટ્રાવેલર્સ માટે દુનિયાના સૌથી સુરક્ષિત દેશોનું એક લિસ્ટ જારી કરાયું છે, જેમાં ભારત 122માં નંબરે છે. ઇનશ્યોર્લી નામની એક ટ્રાવેલ ઇન્શ્યોરન્સ કમ્પેરિઝન વેબસાઇટ દ્વારા જારી કરાયેલી આ યાદીમાં ફરવા માટે સૌથી સુંદર અને સુરક્ષિત દેશ કયો તે માટે 180 દેશોને રેન્કીંગ અપાયુ છે. આ રેંકિંગ કુદરતી આફતો, સ્વાસ્થ્ય સેવાઓ, ક્રાઇમ, આતંકવાદના ખતરા સહિત ઘણા માપદંડોને ધ્યાનમાં રાખીને અપાયું છે. ટ્રાવેલ લવર્સ માટે કેટલાક દેશો ફરવાનો બેસ્ટ વિકલ્પ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ