જૂનાગઢ / શિક્ષણ માફિયાઓની દાદાગીરીનો વધુ એક કિસ્સો, ફી ન ભરી શકનાર વિદ્યાર્થીઓને ભણાવવાનું જ બંધ કરી દીધું

Lions Primary School in Junagadh stopped teaching students who could not pay their fees

જૂનાગઢમાં ફરી શિક્ષણ માફીયાઓની દાદાગીરી સામે આવી છે. જેમા લાયન્સ પ્રાયમરી શાળા દ્વારા ફી ન ભરી શકનાર વિદ્યાર્થીઓનું શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ