Traditional recipe / શિયાળામાં મહેસાણાની પરંપરાગત વાનગી એટલે લીલી હળદરનું શાક, એકવાર બનાવો ટેસડો પડી જશે

lili haldarnu sak traditional recipe for green turmeric sabji

મહેસાણાં શિયાળામાં લીલી હળદરનું શાક બનાવવામાં આવે છે. આ લીલી હળદરનું શાક એવું તો મીઠુ લાગે કે તમારી જીભને ટેસડો પડી જશે. આવો જાણીએ પરંપરાગત રીતે લીલી હળદરનું શાક બનાવવાની રીત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ