દેશ / 'તે કોર્ટનો સમય વેળફે છે...', BBCની ડોક્યુમેન્ટરી પર કાયદામંત્રી રિજિજૂએ આપી પ્રતિક્રિયા

law minister kiren rijiju on BBC Documentry

દેશનાં કાયદામંત્રી કિરણ રિજિજૂએ ટ્વીટ કર્યું કે 'આ રીતે તે માનનીય સર્વોચ્ચ ન્યાયાલયનો સમય વેળફે છે. જ્યાં હજારો સામાન્ય નાગરિકો ન્યાય માટે રાહ જોઈ રહ્યાં છે અને તારીખો માંગી રહ્યાં છે..'

બ્રેકિંગ ન્યૂઝ