BIG NEWS / સમગ્ર દુનિયાને કોરોનાનું ગ્રહણ લગાવનારા વુહાનમાં ફરી માઠી બેઠી, કોરોનાનો રાફડો ફાટ્યો

latest corona cases in china

2020 સમગ્ર દુનિયામાં કોરોના ફેલાવનારા ચાઈનામાંથી વધું એક માઠા સમાચાર સામે આવ્યા છે, ચીનનું વુહાન શહેર કોરોનાનું ફરી એક વાર એપીસેન્ટર બનાવા જઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ