રજૂઆત / દુર્લભજી દેથરિયાનું ફોર્મ રદ થાય તેમ હતું છતાં...: લલિત કગથરાના ગંભીર આક્ષેપ, ગુજરાતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારો હાઇકોર્ટના શરણે

Lalit Kagathara filed a petition in the High Court against Tankara MLA

ટંકારાના પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ ભાજપના ધારાસભ્યના ચૂંટણી ફોર્મ પર વાંધો ઉઠાવીને હાઈકોર્ટમાં અરજી કરી છે. તેના વિશે આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતવાર માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ