શૈક્ષણિક / 6 વર્ષની ઉંમરે જ બાળકને ધો.1માં એડમિશન, કેન્દ્રીય વિદ્યાલય સંગઠનનો નિર્ણય સુપ્રીમે રાખ્યો માન્ય, સાંસદોનો ક્વોટા રદ

KV admissions: Supreme Court upholds 6 years minimum age criteria for Class 1

કેન્દ્રીય વિદ્યાલયોમાં પહેલા ધોરણમાં એડમિશન લેવા માટેની ઓછામાં ઓછી ઉંમર 6 વર્ષ હોવી જોઈએ તેવા કેન્દ્રીય વિદ્યાલયના ફેંસલા પર સુપ્રીમ કોર્ટે મહોર લગાવી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ