કચ્છ / બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે અંજારના ચકાચર તળાવમાં 38 જળચર પક્ષીઓના ટપોટપ મોત, એક પક્ષીને ટેસ્ટ માટે મોકલાયું

Kutch anjaar Aquatic birds died bird flu report

કોરોના વાયરસ વચ્ચે દેશ પર બર્ડ ફ્લૂનો ખતરો મંડરાઇ રહ્યો છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઝારખંડ બાદ હવે ગુજરાતમાં પણ બર્ડ ફ્લૂની એન્ટ્રી થઈ ચુકી છે. માંગરોળમાં પહેલો બર્ડફ્લૂનો કિસ્સો સામે આવતા જ જૂનાગઢ કલેક્ટરે કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે. તેવામાં હવે કચ્છના અંજાર નજીક ભીમાસર ગામના ચકાચર તળાવમાં 38 જળચર પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ