બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ધર્મ / krishna janmashtami 2022 lord krishna worship rules know more

ધર્મ / ઘરમાં જો રાખતા હોવ બાલ ગોપાલ તો રોજ જરૂર કરો આ 6 કામ, તો જ મળશે પૂજાનો લાભ

Arohi

Last Updated: 06:39 PM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે પણ ઘરમાં બાલ ગોપાલ લાવ્યા હોવ તો અમુક નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. તેનાથી જ તમને પુજાનો સંપૂર્ણ લાભ મળશે.

  • ઘરમાં જરૂર રાખો આટલા નિયમો 
  • તો જ મળશે પૂજાનો લાભ 
  • જાણો કૃષ્ણ પૂજાના નિયમો 

કૃષ્ણ જન્માષ્ટમી 18 ઓગસ્ટ 2022, ગુરુવારે ઉજવવામાં આવશે. શાસ્ત્રોમાં બાળ ગોપાલની પૂજા માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેનું પાલન કરવાથી જ શ્રીકૃષ્ણની પૂજાનું ફળ મળે છે.

સ્નાન
જો ઘરમાં બાળ ગોપાલની મૂર્તિ હોય તો તેને રોજ સ્નાન કરવું જોઈએ. શંખમાં સ્વચ્છ પાણી ભરીને કાન્હાને સ્નાન કરાવવું શ્રેષ્ઠ છે. કૃષ્ણના સ્નાનું પાણી તુલસીના કુંડામાં નાખી દો. 

નવા વસ્ત્રો 
સ્નાન કર્યા પછી કાન્હાને સ્વચ્છ વસ્ત્રો પહેરાવી દો. ધ્યાન રાખો કે શ્રી કૃષ્ણે જે કપડા એક વખત પહેર્યા છે. તેને ધોયા વગર ફરીથી ઉપયોગ ન કરવો. તેમને ચંદન, આભૂષણથી સજાવો. શ્રી કૃષ્ણની પૂજા શ્રૃંગાર વિના અધૂરી માનવામાં આવે છે.

ભોગ 
ધાર્મિક ગ્રંથો અનુસાર કાન્હાને દિવસમાં ચાર વખત ભોગ ચઢાવવો જોઈએ. તમે માખણ, દહીં, ખાંડ, ખીર આપી શકો છો.

એકલા ના મુકો 
એક વખત ઘરમાં કાન્હાને સ્થાપિત કર્યા બાદ તેમને એકલા ન મુકો. જો તમે લાંબા સમય માટે ક્યાંક બહાર જઈ રહ્યા છો તો શ્રી કૃષ્ણને સાથે લઈ જાઓ. પ્રાણ પ્રતિષ્ઠા પછી દરરોજ કાન્હાની પૂજા કરવી ખૂબ જ જરૂરી છે.

આરતી 
સવારે અને સાંજે શ્રી કૃષ્ણની આરતી કરો. બાળ ગોપાલને યાદ કરો અને તેમના મંત્રોનો જાપ કરો. કાન્હાની મૂર્તિ પાસે રાધાજીનો ફોટો રાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ