કોરોનાનો ભય / ક્રિકેટમાં બોલ પર લાળ અને પરસેવો લગાવાના વિકલ્પમાં શોધાઈ આ વસ્તુ, નહીં રહે કોરોનાનો ખતરો

Kookaburra Develops Wax Applicator To Polish Cricket Balls

કોરોના વાયરસને કારણે ક્રિકેટ જગત થંભી ગયું છે, પરંતુ એવું કહેવાય છે કે જ્યારે પણ ખેલની શરૂઆત થશે ત્યારે તે ઘણાં ફેરફાર જોવા મળશે. એક રિપોર્ટ્સ મુજબ આઈસીસી હવે ખેલાડીઓને કોરોના વાયરસથી બચાવવા માટે ક્રિકેટ મેચ દરમિયાન બોલને ચમકાવવા માટે લાળ અથવા પરસેવાનો ઉપયોગ પર બેન લગાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ