બોલીવુડ / કોફી વિથ કરણના ફેન્સ માટે ખાસ: આ એક્ટર સાથે ડેબ્યૂ કરશે સામંથા, જાણી લો વિગત

koffee with karan 7 guest list samantha prabhu will debut with akshay kumar

કૉફી વિથ કરણ સિઝન 7ના સોફા પર આ વખતે કઈ કઈ સેલિબ્રિટીઓ કૉફી પીવા આવી રહી છે, જેની ઝલક કરણ જોહરના નવા પ્રોમોમાં બતાવવામાં આવી છે. આ વખતે સામંથાથી લઇને અક્ષય કુમાર સુધી દેખાવાના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ